આજ રોજ તા. ૨૪/૧/૨૦૨૫, શુક્રવારના રોજ વટાવ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શ્રીમતી. આરતીબેન બી પરમાર ના જન્મદિવસ નિમિતે તેમના દ્વારા શાળાના તમામ બાળકોને પાઉંભાજી નું તિથિભોજન આપવામાં આવ્યું.

વટાવ પ્રાથમિક શાળાના આ. શિક્ષક શ્રીમતી. આરતીબેન પરમાર ને બાળકો તથા શાળાપરિવાર તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી. શાળાપરિવાર તરફથી ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Add a Comment

+91 98799 42025

headmaster @vatavprimaryschool.in

સ્કુલની

વેબસાઈટ બનાવવા સંપર્ક કરો

વેબસાઈટ અને લોગો અને સ્કુલના ઉપયોગી સોફ્ટવેર બનાવી આપવામાં આવશે.
WhatsApp : 9099429892