
વટાવ પ્રાથમિક શાળાના બાળકોનું crc કક્ષાએ વાર્તા કથન તેમજ નિર્માણ સ્પર્ધા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.




પોરડા પે સેન્ટર ખાતે સેન્ટરની તમામ શાળાઓ વચ્ચે વાર્તા કથન તથા વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અમારી શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે. ધોરણ 8 ની વિદ્યાર્થીની રિદ્ધિબેન કે. જાદવ એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તમામ ને ખુબ ખુબ અભિનંદન. 💐💐
Recent Posts
Nileshkumar Vaghela0 Comments
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત શાળાની સફળતા બદલ સન્માન
+91 98799 42025
headmaster @vatavprimaryschool.in
સ્કુલની
વેબસાઈટ બનાવવા સંપર્ક કરો
વેબસાઈટ અને લોગો અને સ્કુલના ઉપયોગી સોફ્ટવેર બનાવી આપવામાં આવશે.
WhatsApp : 9099429892
WhatsApp : 9099429892