શ્રી અંજનાબેન રાજેશભાઈ પટેલ

શ્રી અંજનાબેન રાજેશભાઈ પટેલ (વટાવ)

વટાવ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ..2023 યોજવામાં આવ્યો તથા સ્વ. ચંચળબેન એ. પટેલ ના તિથિ નિમિતે તેમના પરિવાર તરફથી તિથિભોજન આપવામાં આવ્યું…