શ્રી કનુભાઈ મણીભાઈ પટેલ

શ્રી કનુભાઈ મણીભાઈ પટેલ (વટાવ)

બાલવાટિકાના બાળકોને વટાવ ગામના દાતા શ્રી કનુભાઈ મણીભાઈ પટેલ ના સુપુત્ર શ્રી પીનલકુમાર ના સ્વ. દીકરી ધારાના સ્મરણાર્થે યુનિફોર્મ નું દાન આપવામાં આવ્યું… પરિવારનો ખુબ ખુબ આભાર 💐🙏