બાળકોને પ્રાર્થના માટે આ જગ્યાએ શેડ બનાવવાની તાતી જરૂર છે. દાન આવકાર્ય છે.
તમે કેટલું દાન આપવા માંગો છો? વટાવ પ્રાથમિક શાળાના યોગદાનકર્તા તરીકે અમે ખાતરી કરીએ છીએ કે તમારું દાન સીધા અમારા હેતુને સમર્થન આપવા માટે જાય. તમારી ઉદારતા બદલ આભાર!
First Name *
Last Name
Email Address *
તમે ૨ રીત થી શાળાને દાન આપી શકો છો.
૧: ચેકથી દાન આપવા માટે "આચાર્યશ્રી પ્રાથમિકશાળા વટાવ" નામનો ચેક બનાવીને આપવો.
૨: પાળજ કન્યા શાળાના બેંક એકાઉન્ટમાં નીચેની વિગતો ભરીને દાન આપી શકો છો.
Account Name : ACHARYASHRI PRATHMIKSHALA VATAV Account No: 02960100052816 Bank Name: BANK OF BARODA Branch Name : PETLAD IFSC : BARB0PETLAD
અમારું આ બેંક એકાઉન્ટ સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા સૂચવાયેલ પધ્ધતિ મુજબ છે.
આ એકાઉન્ટમાં જમા થયેલ શાળા ફંડનો ઉપયોગ કોઈ વ્યક્તિ સીધોજ કરી શકતો નથી.
નાણાના ખર્ચ માટે આયોજન રજુ કરવામાં આવે છે. જેમાં સ્કુલ ઇન્સ્પેકટર પોતાના અભિપ્રાય બદલ સહી કરે છે. અને તાલુકા કક્ષાના અધિકારી એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરે પછી શાળા તેનો ખર્ચ કરે છે. જેનું ઇન્સ્પેકશન/ઓડીટ થાય છે.
Donation Total: ₹500