લલિતપુંજ યોજના – વટાવ પ્રાથમિક શાળાની યોજના

વટાવ પ્રાથમિક શાળામાં અનાથ બાળકો માટે લલિતપુંજ યોજના નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શાળાના આચાર્ય શ્રી નિલેશકુમાર પી. વાઘેલા દ્વારા પોરડા સેન્ટરની તમામ શાળાના અનાથ બાળકોને દત્તક લઇ તેમના વિકાસ માટેની લલિતપુંજ યોજના અનાવરણ કાર્યક્રમ પોતાના માતા-પિતાના માનાર્થે રાખવામાં આવેલ છે. 

Add a Comment

+91 98799 42025

headmaster @vatavprimaryschool.in

સ્કુલની

વેબસાઈટ બનાવવા સંપર્ક કરો

વેબસાઈટ અને લોગો અને સ્કુલના ઉપયોગી સોફ્ટવેર બનાવી આપવામાં આવશે.
WhatsApp : 9099429892