SHAALA PRAVESHOTSAV PROGRAMME 2024
આજે તારીખ ૨૬/૦૬/૨૦૨૪ને બુધવારના રોજ અમારી વટાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પેટલાદ મતવિસ્તારના લોકલાડિલા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અને લાઈઝન અધિકારી તરીકે પેટલાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.




બાળકોનો સત્કાર ,આવકાર અને શાળા પ્રવેશ વિધિની ઝલક આપતી તસ્વીર (પ્રા.શાળા વટાવ )

Tags:SHAALA PROGRAMME
Recent Posts
Nileshkumar Vaghela0 Comments
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત શાળાની સફળતા બદલ સન્માન
+91 98799 42025
headmaster @vatavprimaryschool.in
સ્કુલની
વેબસાઈટ બનાવવા સંપર્ક કરો
વેબસાઈટ અને લોગો અને સ્કુલના ઉપયોગી સોફ્ટવેર બનાવી આપવામાં આવશે.
WhatsApp : 9099429892
WhatsApp : 9099429892