પ્રાથમિક શાળા વટાવ ખાતે EMRI 108 ની ટીમ મુલાકાત દ્વારા મેડિકલ ઇમર્જન્સી અને અન્ય 108 સુવિધાઓથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.

oplus_131072

નમસ્કાર, આજ રોજ તા. 23/12/2024 ને સોમવારના રોજ 108 ઇમર્જન્સી પેટલાદ ટીમ દ્વારા વટાવ પ્રાથમિક શાળા ની મુલાકાત દરમિયાન મેડિકલ સાધનોની ઉપયોગીતા, તત્કાલ તબીબી સેવા પ્રોસેસ તેમજ અન્ય 108 ની ઇમર્જન્સી સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા. શ્રી. અશોકભાઈ સાહેબ એ બાળકોને ભવિષ્યમાં આવી સ્થિતિ ને પહોંચી વળવા સજ્જતા શીખવવામાં આવી. સદર વિઝિટ બદલ આચાર્ય તથા શાળા પરિવારે તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

પ્રાથમિક શાળા વટાવ ખાતે EMRI 108 ની ટીમ મુલાકાત

Add a Comment

+91 98799 42025

headmaster @vatavprimaryschool.in

સ્કુલની

વેબસાઈટ બનાવવા સંપર્ક કરો

વેબસાઈટ અને લોગો અને સ્કુલના ઉપયોગી સોફ્ટવેર બનાવી આપવામાં આવશે.
WhatsApp : 9099429892